Thursday, December 22, 2011

મહામૃત્યુંજય સ્તોત્રમ્ MAHAMRUTUNJAY STOTRAM


ઓમ અસ્ય શ્રી મહામૃત્યુંજય સ્તોત્ર મંત્રસ્ય માર્કંડેય ઋષિ | અનુષ્ટુપ્ છન્દઃ | શ્રી મૃત્યુંજયો દેવતા | ગૌરી શક્તિઃ | મમ સર્વારિષ્ટ સમસ્ત મૃત્યુ શાંત્યર્થં સકલેશ્વર્ય પ્રીત્યર્થં ચ જપે વિનિયોગઃ |

ધ્યાન

ચંદ્રાર્કાગ્નિ વિલોચનં સ્મિતમુખં પદ્મદ્વયાંતઃ સ્થિતં

મુદ્રા પાશ મૃગાક્ષં સૂત્રવિલસત પાર્ણિિહમાશું પ્રભમ્ |

કોટીન્દુ પ્રગલત સુધાપ્લુતતનું હારાદિ ભુવોજ્વલં

કાન્તં વિશ્વવિમોહનં પશુપતિ મૃત્યુંજય ભાવયેત્ ||

 સ્તોત્ર


ઓમ રુદ્રં સ્થાણું નીલકંઠ મુમાપતિમ્ |
નમામિ શિરસા દેવં કિ નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

નીલકંઠં કવિર્મૂિંત કાલજ્ઞાં કાલનાશનમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||રા|

નીલકંઠં વિરૃપાક્ષં નિર્મલં નિલયપ્રભમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

વામદેવં મહાદેવં લોકનાથં જગત ગુરું |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

દેવદેવં જગન્નાથં દેવેશં વૃષભધ્વજમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

ગંગાધરં મહાદેવં સર્વાભરણ ભૂષિતમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

અનાથ પરમાનન્દં કૈવલ્યં પદ ગામિનમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

સ્વર્ગાપવર્ગ દાતારં સૃષ્ટિ સ્થિતિ વિનાશકમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

ઉત્પત્તિસ્થિતિસંહાર કર્તા સ્થમીશ્વરં ગુરુમ્ |
નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||||

માર્કંડેય કૃત સ્તોત્રં યઃ પઠેત્ શિવ સન્નિધૌ |
તસ્યમૃત્યુ ભયં નાસ્તિ નાગ્નિચૌરભયં ક્વચિત્ ||૧૦||

શતાવર્તં પ્રકર્તવ્યં સંકટે કષ્ટ નાશનમ્ |
શુચિર્ભૂત્વા પઠેત્સ્તોત્રં સર્વસિદ્ધિ પ્રદાયકમ્ ||૧૧||

મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ |
જન્મમૃત્યું જરારોગૈઃ પીડિતં કર્મબન્ધનૈઃ ||૧૨||

તાવતસ્તદ્ગતપ્રાણ ત્વચ્ચિત્તોડહં સદા મૃડ |
ઈતિ વિજ્ઞા|પ્ય દેવેશ ત્ર્યંબકાખ્યમનું જપેત્ ||૧૩||

નમઃ શિવાય સામ્બાય હરયે પરમાત્મને |
પ્રણતઃ કલેશ નાશાય યોગિનાં પતયે નમઃ ||૧૪||

મૃત્યુંજય સ્તોત્ર બોલ્યા પછી નીચેના મંત્રનો જપ કરવો.

ઓમ હ્રીં શ્રી હ્રીં હૈં હ્રઃ હન હન દહ દહ પચ પચ ગૃહાણ ગૃહાણ મારય મારય મર્દય મર્દય મહામહાભૈરવ ભૈરવરૃપેણ ધુનુય ધુનુય કંપય કંપય વિઘ્નય વિઘ્નય વિશ્વેશ્વર શોભય શોભય કટુ કટુ મોહય હું ફટ્ સ્વાહા !



સ્તોત્રનો પાઠ કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે ઉપરના મંત્રનો જપ કરવો. આ મંત્રનો અલગ જપ પણ થઈ શકે છે. સવાલાખ મંત્રનો જપ કરવાથી મનુષ્યને અપમૃત્યુ કે મહારોગનો ભય રહેતો નથી. જે મનુષ્ય હંમેશ દશ હજાર મંત્રનો જપ કરે તો તે ૧૦૦ વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવી શકે છે. આ સ્તોત્ર મનુષ્યના આયુષ્યની વૃદ્ધિ કરનાર અને સુખ-સંપત્તિ આપનાર છે.

No comments:

Post a Comment