Monday, May 23, 2011

હિન્દુ ધર્મની પરંપરાઓ





1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12. ગંગાસ્નાન
13. યમુનાપાન
14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
15. સૂતક
16. તિલક
17. કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર – સદાવ્રત
24. ગૌરીપૂજા
25. વટ પૂજન
26. ગાય પૂજન
27. જયાપાર્વતી વ્રત
28. રક્ષાબંધન
29. હોળી
30. નવરાત્રિ – ગરબા
31. અસ્થિ વિસર્જન
32. અગ્નિ સંસ્કાર
33. લગ્ન વિધિ
34. મંગળસૂત્ર
હિન્દુધર્મની 14 વિદ્યાઓ :
4 વેદ (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)
6 વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, છંદ, જ્યોતિષ)
1 મીમાંસા દર્શન
1 ન્યાય શાસ્ત્ર
1 ધર્મશાસ્ત્ર
1 ઈતિહાસ-પુરાણ
ચાર પુરુષાર્થ :
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.
ચાર આશ્રમ :
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

ઉપવાસ કેમ કરવામાં આવે છે ?





આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું – આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે – તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.

અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી ‘પુણ્ય’ મળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.
.

હનુમાન પ્રશ્નાવલિ ચક્ર: આનાથી મળશે દરેક સવાલનો જવાબ






આવામાં હનુમાન જ્યોતિષના માધ્યમથી દરેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી જાણી શકાય છે.આ આર્ટિકલની સાથે હનુમાન પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે.

ઉપયોગ વિધિ

જેને પણ પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું.

પાંચ વાર ऊँ रां रामाय नम: મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ हनुमते नम: મંત્રનો જાપ કરવો.

તેના પછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલિ ચક્ર પર કરસર ફેરવતા રોકી દો.

જે કોષ્ટક પર કરસર રોકાઇ જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઇને પોતાના પ્રશ્નનો જવાબ જુઓ.

કોષ્ટકો ના અંક અનુસાર ફળાદેશ

1 – તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે.

2 – તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું.

3 – દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે.

4 – કાર્ય પુરૂં નહી થાય,

5 – કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે.

6 – કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.

7 – તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો.

9 – કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી

10 – મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે.

11 – તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો.

12 – તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહી દે.

13 – પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે.

14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે.

16 – પરિવારમાં વૃદ્ધિ થશે. માતા – પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો.

17 – અમુક દિવસો ચિંતા રહેશે. ऊँ हनुमते नम મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો

18 - હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે.

19 – તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.

20 – ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

21 – શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો.

22 – હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે.

23 – તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે.

24 – તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો.

25 – તમને જલ્દી શુભ સમાચાર મળશે.

26 – દરેક કામ વિચારી – સમજીને કરો.

27 – સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.

28 – હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે.

29 – હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે.

30 – તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો.

31 – સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો.

32 – તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્નણને ભોજન કરાવો.

33 – કોઇ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું.

34 - તમારા ભાઇ – ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો.

35 – નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો.

36 - તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે.

37 – પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો.

38 – તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન –પુણ્ય અને કીર્તન કરો.

39 – તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે.

40 – અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો

 41 – તમારી મનોકામના પુર્ણ થશે.

42- હમણા સમય સારો નથી.

43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે.

44 – તમને ધનની પ્રાપ્તિ થશે.

45 – દામ્પત્ય સુખ મળશે.

46 – સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે.

47 – અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે.

48 – તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે.

49 – તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે.

ऊँ हनुमते नम:

Sunday, May 22, 2011

સર્વપ્રથમ ગણેશ કા હી પૂજન ક્યોં ?



હિન્દૂ ધર્મ મેં કિસી ભી શુભ કાર્ય કા આરમ્ભ કરને કે પૂર્વ ગણેશ જી કી પૂજા કરના આવશ્યક માના ગયા હૈ, ક્યોંકિ ઉન્હેં વિઘ્નહર્તા વ ઋદ્ધિ-સિદ્ધિ કા સ્વામી કહા જાતા હૈ। ઇનકે સ્મરણ, ધ્યાન, જપ, આરાધના સે કામનાઓં કી પૂર્તિ હોતી હૈ વ વિઘ્નોં કા વિનાશ હોતા હૈ। વે શીઘ્ર પ્રસન્ન હોને વાલે બુદ્ધિ કે અધિષ્ઠાતા ઔર સાક્ષાત્ પ્રણવ રૂપ હૈં। પ્રત્યેક શુભ કાર્ય કે પૂર્વ ‘શ્રી ગણેશાય નમઃ’ કા ઉચ્ચારણ કર ઉનકી સ્તુતિ મેં યહ મંત્ર બોલા જાતા હૈ -
વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ।
નિર્વિઘ્નં કુરૂ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા।।

ગણેશ જી વિદ્યા કે દેવતા હૈં। સાધના મેં ઉચ્ચસ્તરીય દૂરદર્શિતા આ જાએ, ઉચિત-અનુચિત, કર્તવ્ય-અકર્તવ્ય કી પહચાન હો જાએ, ઇસીલિયે સભી શુભ કાર્યોં મેં ગણેશ પૂજન કા વિધાન બનાયા ગયા હૈ।
શાસ્ત્રીય પ્રમાણોં મેં પંચદેવોં કી ઉપાસના સમ્પૂર્ણ કર્મોં મેં પ્રખ્યાત હૈ। ‘શબ્દકલ્પદ્રુમ’ કોશ મેં લિખા હૈ -
આદિત્યં ગણનાથં ચ દેવીં રૂદ્રં ચ કેશવમ્।
પંચદૈવતમિત્યુક્તં સર્વકર્મસુ પૂજયેત્।।

પંચદેવોં કી ઉપાસના કા રહસ્ય પંચભૂતોં કે સાથ સમ્બન્ધિત હૈ। પંચભૂતોં મેં પૃથ્વી, જલ, તેજ, વાયુ ઔર આકાશ પ્રખ્યાત હૈં ઔર ઇન્હીં કે આધિપત્ય કે કારણ સે આદિત્ય, ગણનાથ(ગણેશ), દેવી, રૂદ્ર ઔર કેશવ- યે પંચદેવ ભી પૂજનીય પ્રખ્યાત હૈં। એક-એક તત્ત્વ કા એક-એક દેવતા સ્વામી હૈ-
આકાશસ્યાધિપો વિષ્ણુરગ્નેશ્ચૈવ મહેશ્વરી।
વાયોઃ સૂર્યઃ ક્ષિતેરીશો જીવનસ્ય ગણાધિપઃ।।

ક્રમ નિમ્ન પ્રકાર હૈ-
મહાભૂત અધિપતિ
1. ક્ષિતિ (પૃથ્વી) શિવ
2. અપ્ (જલ) ગણેશ
3. તેજ (અગ્નિ) શક્તિ (મહેશ્વરી)
4. મરૂત્ (વાયુ) સૂર્ય (અગ્નિ)
5. વ્યોમ (આકાશ) વિષ્ણુ
ભગવાન્ શ્રીશિવ પૃથ્વી તત્ત્વ કે અધિપતિ હોને કે કારણ ઉનકી પાર્થિવ-પૂજા કા વિધાન હૈ। ભગવાન્ વિષ્ણુ કે આકાશ તત્ત્વ કે અધિપતિ હોને કે કારણ ઉનકી શબ્દોં દ્વારા સ્તુતિ કા વિધાન હૈ। ભગવતી દેવી કે અગ્નિ તત્ત્વ કા અધિપતિ હોને કે કારણ ઉનકા અગ્નિકુણ્ડ મેં હવનાદિ કે દ્વારા પૂજા કા વિધાન હૈ। શ્રીગણેશ કે જલતત્ત્વ કે અધિપતિ હોને કે કારણ ઉનકી સર્વપ્રથમ પૂજા કા વિધાન હૈ; ક્યોંકિ સર્વપ્રથમ ઉત્પન્ન હોને વાલે તત્ત્વ ‘જલ’ કા અધિપતિ હોને કે કારણ ગણેશજી હી પ્રથમપૂજ્ય કે અધિકારી હોતે હૈં। મનુ કા કથન હૈ-‘અપ એચ સસર્જાદૌ તાસુ બીજમવાસૃજત્।’ (મનુસ્મૃતિ 1। 8) ઇસ પ્રમાણ સે સૃષ્ટિ કે આદિ મેં એકમાત્ર વર્તમાન જલ કા અધિપતિ ગણેશ હૈં।
ગણેશ શબ્દ કા અર્થ હૈ – ગણોં કા સ્વામી। હમારે શરીર મેં પાઁચ જ્ઞાનેન્દ્રિયાઁ, પાઁચ કર્મેન્દ્રિયાઁ ઔર ચાર અન્તઃકરણ હૈં, ઇનકે પીછે જો શક્તિયાઁ હૈં, ઉન્હીં કો ચૌદહ દેવતા કહતે હૈં। ઇન દેવતાઓં કે મૂલ પ્રેરક હૈં ભગવાન્ શ્રીગણેશ। વસ્તુતઃ ભગવાન્ ગણપતિ શબ્દબ્રહ્મ અર્થાત્ ઓંકાર કે પ્રતીક હૈં, ઇનકી મહત્તા કા યહ મુખ્ય કારણ હૈ। શ્રીગણપત્યથર્વશીર્ષ મેં કહા ગયા હૈ કિ ઓંકાર કા હી વ્યક્ત સ્વરૂપ ગણપતિ દેવતા હૈં। ઇસી કારણ સભી પ્રકાર કે મંગલ કાર્યોં ઔર દેવતા-પ્રતિષ્ઠાપનાઓં કે આરમ્ભ મેં શ્રીગણપતિ કી પૂજા કી જાતી હૈ। જિસ પ્રકાર પ્રત્યેક મન્ત્ર કે આરમ્ભ મેં ઓંકાર (ૐ) કા ઉચ્ચારણ આવશ્યક હૈ, ઉસી પ્રકાર પ્રત્યેક શુભ અવસર પર ભગવાન્ ગણપતિ કી પૂજા એવં સ્મરણ અનિવાર્ય હૈ। યહ પરમ્પરા શાસ્ત્રીય હૈ। વૈદિક ધર્માન્તર્ગત સમસ્ત ઉપાસના-સમ્પ્રદાયોં ને ઇસ પ્રાચીન પરમ્પરા કો સ્વીકાર કર ઇસકા અનુસરણ કિયા હૈ।
ગણેશ જી કી હી પૂજા સબસે પહલે ક્યોં હોતી હૈ, ઇસકી પૌરાણિક કથા ઇસ પ્રકાર હૈ -
પદ્મપુરાણ કે અનુસાર (સૃષ્ટિખણ્ડ 61। 1 સે 63। 11) – એક દિન વ્યાસજી કે શિષ્ય મહામુનિ સંજય ને અપને ગુરૂદેવ કો પ્રણામ કરકે પ્રશ્ન કિયા કિ ગુરૂદેવ! આપ મુઝે દેવતાઓં કે પૂજન કા સુનિશ્ચિત ક્રમ બતલાઇયે। પ્રતિદિન કી પૂજા મેં સબસે પહલે કિસકા પૂજન કરના ચાહિયે ? તબ વ્યાસજી ને કહા – સંજય વિઘ્નોં કો દૂર કરને કે લિયે સર્વપ્રથમ ગણેશજી કી પૂજા કરની ચાહિયે। પૂર્વકાલ મેં પાર્વતી દેવી કો દેવતાઓં ને અમૃત સે તૈયાર કિયા હુઆ એક દિવ્ય મોદક દિયા। મોદક દેખકર દોનોં બાલક (સ્કન્દ તથા ગણેશ) માતા સે માઁગને લગે। તબ માતા ને મોદક કે પ્રભાવોં કા વર્ણન કર કહા કિ તુમમેં સે જો ધર્માચરણ કે દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરકે આયેગા, ઉસી કો મૈં યહ મોદક દૂઁગી।
માતા કી ઐસી બાત સુનકર સ્કન્દ મયૂર પર આરૂઢ હો મુહૂર્તભર મેં સબ તીર્થોં કી સ્ન્નાન કર લિયા। ઇધર લમ્બોદરધારી ગણેશજી માતા-પિતા કી પરિક્રમા કરકે પિતાજી કે સમ્મુખ ખડે હો ગયે।તબ પાર્વતીજી ને કહા- સમસ્ત તીર્થોં મેં કિયા હુઆ સ્ન્નાન, સમ્પૂર્ણ દેવતાઓં કો કિયા હુઆ નમસ્કાર, સબ યજ્ઞોં કા અનુષ્ઠાન તથા સબ પ્રકાર કે વ્રત, મન્ત્ર, યોગ ઔર સંયમ કા પાલન- યે સભી સાધન માતા-પિતા કે પૂજન કે સોલહવેં અંશ કે બરાબર ભી નહીં હો સકતે। ઇસલિયે યહ ગણેશ સૈકડોં પુત્રોં ઔર સૈકડોં ગણોં સે ભી બઢકર હૈ। અતઃ દેવતાઓં કા બનાયા હુઆ યહ મોદક મૈં ગણેશ કો હી અર્પણ કરતી હૂઁ। માતા-પિતા કી ભક્તિ કે કારણ હી ઇસકી પ્રત્યેક યજ્ઞ મેં સબસે પહલે પૂજા હોગી। તત્પશ્ચાત્ મહાદેવજી બોલે- ઇસ ગણેશ કે હી અગ્રપૂજન સે સમ્પૂર્ણ દેવતા પ્રસન્ન હોં।
લિંગપુરાણ કે અનુસાર (105। 15-27) – અસુરોં સે ત્રસ્ત દેવતાગણોં કી પ્રાર્થના પર પાર્વતીવલ્લભ શિવ ને અભિષ્ટ વર દેકર સુર-સમુદાય કો આશ્વસ્ત કિયા। કુછ હી સમય કે પશ્ચાત્ સર્વલોકમહેશ્વર શિવ કી સતી પત્ની પાર્વતી કે સમ્મુખ પરબ્રહ્મસ્વરૂપ સ્કન્દાગ્રજ કા પ્રાકટ્ય હુઆ। ઉક્ત સર્વવિઘ્નેશ મોદક-પ્રિય ગજમુખ કા જાતકર્માદિ સંસ્કાર કે પશ્ચાત્ સર્વદુરિતાપહારી કલ્યાણમૂર્તિ શિવ ને અપને પુત્ર કો ઉસકા કર્તવ્ય સમઝાતે હુએ આશીર્વાદ દિયા કિ ‘……….જો તુમ્હારી પૂજા કિયે બિના શ્રૌત, સ્માર્ત યા લૌકિક કલ્યાણકારક કર્મોં કા અનુષ્ઠાન કરેગા, ઉસકા મંગલ ભી અમંગલ મેં પરિણત હો જાયેગા। ……………………. જો લોગ ફલ કી કામના સે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અથવા અન્ય દેવતાઓં કી ભી પૂજા કરેંગે, કિન્તુ તુમ્હારી પૂજા નહીં કરેંગે, ઉન્હેં તુમ વિઘ્નોં દ્વારા બાધા પહુઁચાઓગે।’

બ્રહ્મવૈવર્તપુરાણ કે અનુસાર (ગણપતિખણ્ડ) – પૂર્વકાલ મેં શુભફલપ્રદ ‘પુણ્યક’ વ્રત કે પ્રભાવ સે માતા પાર્વતી કો ગણેશરૂપ શ્રીકૃષ્ણ પુત્રરૂપ મેં પ્રાપ્ત હુએ। શ્રીગણેશ કે પ્રાકટ્યોત્સવ પર અન્ય સુર-સમુદાય કે સાથ શનિદેવજી ભી ક્ષિપ્રક્ષેમકર શંકરનન્દન કે દર્શનાર્થ આયે હુએ થે। કિન્તુ પત્ની દ્વારા દિયે ગયે શાપ કો યાદકર શિશુ કો નહીં દેખા, પરન્તુ માતા પાર્વતી કે બાર-બાર કહને પર, જ્યોંહી ઉન્હોનેં ગણેશ કી ઓર દેખા, ત્યોંહી ઉનકા સિર ધડ સે પૃથક્ હો ગયા। તબ ભગવાન્ વિષ્ણુ પુષ્પભદ્રા નદી કે અરણ્ય સે એક ગજશિશુ કા મસ્તક કાટકર લાયે ઔર ગણેશજી કે મસ્તક પર લગા દિયા। તબ ભગવાન્ વિષ્ણુ ને શ્રેષ્ઠતમ ઉપહારોં સે પદ્મપ્રસન્નનયન ગજાનન કી પૂજા કી ઔર આશઃ પ્રદાન કી -
સર્વાગ્રે તવ પૂજા ચ મયા દત્તા સુરોત્તમ।
સર્વપૂજ્યશ્ચ યોગીન્દ્રો ભવ વત્સેત્યુવાચ તમ્।। (ગણપતિખં. 13। 2)
‘સુરશ્રેષ્ઠ! મૈંને સબસે પહલે તુમ્હારી પૂજા કી હૈ, અતઃ વત્સ! તુમ સર્વપૂજ્ય તથા યોગીન્દ્ર હોઓ।’
બ્રહ્મવૈવર્ત પુરાણ મેં હી એક અન્ય પ્રસંગાન્તર્ગત પુત્રવત્સલા પાર્વતી ને ગણેશ મહિમા કા બખાન કરતે હુએ પરશુરામ સે કહા -
ત્વદ્વિધં લક્ષકોટિં ચ હન્તું શક્તો ગણેશ્વરઃ।
જિતેન્દ્રિયાણાં પ્રવરો નહિ હન્તિ ચ મક્ષિકામ્।।
તેજસા કૃષ્ણતુલ્યોઽયં કૃષ્ણાંશ્ચ ગણેશ્વરઃ।
દેવાશ્ચાન્યે કૃષ્ણકલાઃ પૂજાસ્ય પુરતસ્તતઃ।।

(બ્રહ્મવૈવર્તપુ., ગણપતિખ., 44। 26-27)
‘જિતેન્દ્રિય પુરૂષોં મેં શ્રેષ્ઠ ગણેશ તુમ્હારે-જૈસે લાખોં-કરોડોં જન્તુઓં કો માર ડાલને કી શક્તિ રખતા હૈ; પરન્તુ વહ મક્ખી પર ભી હાથ નહીં ઉઠાતા। શ્રીકૃષ્ણ કે અંશ સે ઉત્પન્ન હુઆ વહ ગણેશ તેજ મેં શ્રીકૃષ્ણ કે હી સમાન હૈ। અન્ય દેવતા શ્રીકૃષ્ણ કી કલાએઁ હૈં। ઇસીસે ઇસકી અગ્રપૂજા હોતી હૈ।
સ્કન્દપુરાણ કે અનુસાર એક માતા પાર્વતી ને વિચાર કિયા કિ ઉનકા સ્વયં કા એક સેવક હોના ચાહિયે, જો પરમ શુભ, કાર્યકુશલ તથા ઉનકી આજ્ઞા કા સતત પાલન કરને મેં કભી વિચલિત ન હો। ઇસ પ્રકાર સોચકર ત્રિભુવનેશ્વરી ઉમા ને અપને મંગલમય પાવનતમ શરીર કે મૈલ સે એક ચેતન પુરૂષ કા નિર્માણ કર ઉસે પુત્ર કહા તથા ઉસે દ્વારપાલ નિયુક્ત કર સ્વયં સ્ન્નાન કરને ચલી ગયી। કુછ સમય પશ્ચાત્ વહાઁ ભગવાન શિવ આયે તો દણ્ડધારી ગણરાજ ને ઉનકા પ્રવેશ વહાઁ નિષિદ્ધ કર દિય। જિસસે કુપિત શિવ ને અપને શિવગણોં કો યુદ્ધ કી આજ્ઞા દી, કિન્તુ યુદ્ધ મેં ગણરાજ કા અદ્ભુત પરાક્રમ કો દેખકર અન્ત મેં ભગવાન શિવ ને અપના તીક્ષ્ણતમ શૂલ ઉન પર ફેંકા, જિસસે ગણેશ કા મસ્તક કટકર દૂર જા ગિરા। પુત્ર કે શિરશ્છેદન સે શિવા કુપિત હો ગયી ઔર વિશ્વ-સંહાર કા સંકલ્પ લિયા। ભયભીત દેવતા, ઋષિ-મહર્ષિયોં કી ભાવપૂર્ણ સ્તુતિ-પ્રાર્થના સે દ્રવિત જનની ને ઉસે પુનઃ જીવિત કરને કે લિયે કહા। તબ ભગવાન શિવ કે આદેશ સે દેવતાઓં ને એક ગજ કા સિર કાટકર ઉસ બાલક કો જીવિત કિયા। ઉસ અવસર પર ત્રિદેવોં ને ઉન્હેં અગ્રપૂજ્યતા કા વર પ્રદાન કિયા ઔર ઉન્હેં સર્વાધ્યક્ષ-પદ પર અભિષિક્ત કિયા।
ડા. પ્રભાકર ત્રિવેદી ને પત્રિકા કલ્યાણ વર્ષ 48 અંક 1 પૃષ્ઠ 140 પર શ્રીગણેશજી કી અગ્રપૂજા કે રહસ્ય કે સમ્બન્ધ મેં દો આધ્યાત્મિક વ્યાખ્યાએઁ પ્રસ્તુત કી હૈ, જો મનનીય હૈ -
(1) ‘ગણેશ’ શબ્દ કા અર્થ હોતા હૈ – ‘સમુદાય અથવા સમુદાયોં કા સ્વામી – ‘ગણસ્ય ઈશો ગણાનામીશો વા। ’પ્રશ્ન યહ ઉત્પન્ન હોતા હૈ કિ ગણેશજી કિસ સમુદાય કે સ્વામી હૈં ? પૌરાણિક વ્યાખ્યા કે અનુસાર વે ભગવાન્ શંકર કે ભૃત્યોં કે સ્વામી માને ગયે હૈં। પ્રથમ – આધ્યાત્મિક વ્યાખ્યા કે અનુસાર મૈં ગણેશજી કો રાગ-દ્વેષાદિરહિત શુદ્ધ મન કા પ્રતીક માનતા હૂઁ। યહ મત પ્રાયઃ સભી ભારતીય દર્શનોં કે અનુસાર પાઁચ જ્ઞાનેન્દ્રિયાઁ એવં પાઁચ કર્મેન્દ્રિયાઁ – ઇન દસ ઇન્દ્રિયોં કે સમુદાય કા સ્વામી માના જાતા હૈ। અતઃ ઇસ વ્યાખ્યા કે અનુસાર ગણેશ કા અર્થ હુઆ – દસ ઇન્દ્રિયોં કે સમુદાય કા સ્વામી। ઐસે ગણેશજી કી અગ્રપૂજા અર્થાત્ ઉપાસના કા મહત્ત્વ વેદોં મેં ભી સ્વીકાર કિયા ગયા હૈ ‘તનમે મનઃ શિવસંકલ્પમસ્તુ’ (યજુર્વેદ, અ. 34), ‘મન એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ (બ્રહ્મબિન્દુ ઉપ. 2)।’
પૂર્વ ઉપાસના દ્વારા મન કે શુદ્ધ એવં સમાહિત હુએ બિના શુદ્ધ-બુદ્ધિસ્વરૂપા પાર્વતી દેવી (અર્થાત્ બ્રહ્મવિદ્યા) કા આવિર્ભાવ નહીં હો સકતા (કેનોપ. 3। 12) ઇસસે જગજ્જનની માતા પાર્વતી કો બ્રહ્મવિદ્યાસ્વરૂપિણી સ્વીકાર કરને કા સ્વારસ્ય સ્પષ્ટ હો જાતા હૈ, યદિ હમ નિત્ય શુદ્ધ-બુદ્ધ-મુક્તસ્વરૂપ આત્મા-બ્રહ્મ એવં શંકર મેં કોઈ ભેદ ન માનેં। ઉપનિષદોં એવં ગીતા આદિ મેં ભી ઇનમેં કોઈ તાત્ત્વિક ભેદ સ્વીકાર નહીં કિયા ગયા હૈ।
માતા પાર્વતી કો બ્રહ્મવિદ્યા કા પ્રતીક કેનોપનિષદ્ કે યક્ષોપાખ્યાન કી વ્યાખ્યા મેં સ્વામી શંકરાચાર્ય ને ભી માના હૈ।
ઇસ પ્રકાર ભગવાન્ શંકરરૂપી બ્રહ્મ કા જ્ઞાન પ્રાપ્ત કર જીવન કા ચરમ લક્ષ્ય-મોક્ષ પ્રાપ્ત કરને કે લિયે બ્રહ્મવિદ્યાસ્વરૂપિણી ઉમા, પાર્વતી (કેનોપનિષદ્ કી ભાષા મેં ‘હેમવતી’) કા આવિર્ભાવ આવશ્યક હૈ તથા ઉસકે લિયે શિવસંકલ્પ, રાગ-દ્વેષાદિરહિત શુદ્ધ મનઃસ્વરૂપી ગણેશજી કી અગ્રપૂજા અર્થાત્ ઉપાસના કી આવશ્યકતા પડતી હૈ।
(2) દૂસરી આધ્યાત્મિક વ્યાખ્યા યોગપરક હૈ। તન્ત્ર શાસ્ત્ર કી માન્યતા કે અનુસાર મેરૂદણ્ડ કે ભીતર ‘સુષુમ્ણા’ નામ કી એક અત્યન્ત સુક્ષ્મ નાડી હૈ, જો ગુદા એવં ઉપસ્થ કે બીચ કુછ ઊપર સે હોતી હુઈ બ્રહ્મરન્ધ્ર તક ચલી ગયી હૈ। ઇસ નાડી કે બાયેં-દાયેં સે હોતી હુઈ ‘ઇડા’ એવં ‘પિંગલા’ નામ કી દો નાડિયાઁ એક દૂસરે સે વિપરીત દિશા મેં ચલતી હુઈ કુછ સ્થાનોં પર એક દૂસરે કા વ્યતિક્રમણ કરતી હૈ। ઇન સ્થાનોં કો ‘ચક્ર’ કહતે હૈં। યે ચક્ર નીચે સે ઊપર તક સાત હૈં, જિનકે નામ હૈં – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા એવં સહસ્ત્રાર। ઇન ચક્રોં પર ધ્યાન કરતે-કરતે યોગિયોં કો વિલક્ષણ રંગ-રૂપ્ કે વિકસિત કમલ દીખ પડતે હૈં। ઇન કમલોં કે દલોં કી સંખ્યા તથા ઉનકા રંગ આદિ ભિન્ન-ભિન્ન હોતે હૈં તથા પ્રત્યેક દલ પર કિસી ન કિસી બીજાક્ષર કા તથા ઉસ ચક્ર પર ઉસકે અધિષ્ઠાતૃ દેવતા કા જીવન્ત દર્શન હોતા હૈ। ઉદાહરણાર્થ, મૂલાધાર ચક્ર કા રંગ પીલા, દલોં કી સંખ્યા ચાર તથા ઉસકે અધિષ્ઠાતા દેવતા સ્વયં ગણેશજી હૈં।
જિસ તરહ શ્રીરામચન્દ્રજી કે મન્દિર મેં દ્વારપર સ્થિત શ્રીહનુમાન્-વિગ્રહ કે દર્શન-વન્દન કે ઉપરાન્ત હી શ્રીરામ વિગ્રહ કા દર્શન-વન્દન કરના ચાહિયે, અન્યથા શ્રીહનુમાન્જી કે અતિક્રમણ-અપમાન કે દોષ કા ભાગી બનના પડેગા; ઉસી પ્રકાર પહલે મૂલાધાર ચક્ર પર શ્રીગણેશજી કા દર્શન નમસ્કાર આદિ કરને કે ઉપરાન્ત હી આગે બઢને કા અધિકાર પ્રાપ્ત હોગા। ક્રમશઃ આગે બઢતે હુએ આપકો વિભિન્ન ચક્રોં પર વિભિન્ન દેવતાઓં કે દર્શન હોંગે। ઇસ વ્યાખ્યા કે અનુસાર સર્વપ્રથમ શ્રીગણેશજી કા દર્શન એવં નમસ્કાર આદિ કે રૂપ મેં અગ્રપૂજા અનિવાર્ય હો જાતી હૈ।

ગણેશજી કો દૂર્વા, શમીપત્ર તથા મોદક ચઢાને કા રહસ્ય



ગણેશજી કો તુલસી છોડકર સભી પત્ર-પુષ્પ પ્રિય હૈં। અતઃ સભી અનિષિદ્ધ પત્ર-પુષ્પ ઇન પર ચઢાયે જા સકતે હૈં।
તુલસીં વર્જયિત્વા સર્વાણ્યપિ પત્રપુષ્પાણિ ગણપતિપ્રિયાણિ। (આચારભૂષણ)

ગણપતિ કો દૂર્વા અધિક પ્રિય હૈ। અતઃ ઇન્હેં સફેદ યા હરી દૂર્વા અવશ્ય ચઢાની ચાહિયે। દૂર્વા કી ફુનગી મેં તીન યા પાઁચ પત્તી હોની ચાહિયે।
હરિતાઃ શ્વેતવર્ણા વા પંચત્રિપત્રસંયુતાઃ।
દૂર્વાંકુરા મયા દત્તા એકવિંશતિસમ્મિતાઃ।। (ગણેશપુરાણ)

ભગવાન્ ગણેશજી કો 3 યા 5 ગાંઠ વાલી દૂર્વા (દૂબ-ઘાસ) અર્પણ કરને સે વહ પ્રસન્ન હોતે હૈં ઔર ભક્તોં કો મનોવાંછિત ફલ પ્રદાન કરતે હૈં।

પૂજા કે અવસર પર દૂર્વા-યુગ્મ અર્થાત્ દો દૂર્વા તથા હોમ કે અવસર પર તીન દૂર્વાઓં કે ગ્રહણ કા વિધાન તન્ત્રશાસ્ત્ર મેં મિલતા હૈ। ઇસકા તાત્પર્ય યહ હૈ કિ ક ટ પ આદિ સંખ્યા-શાસ્ત્ર સે દૂ 8, ર્વા 4, ‘અંકાનાં વામતો ગતિઃ’ ન્યાય સે 48 સંખ્યા ઉપલબ્ધ હોતી હૈ। ઇસી પ્રકાર ‘જીવ’ (જી 8, વ 4) સે 48 સંખ્યા નિકલતી હૈ। ઇસ સંખ્યા-સામ્ય સે ‘દૂર્વા’ કા અર્થ જીવ હોતા હૈ। જીવ સુખ ઔર દુઃખ ભોગને કે લિયે જન્મ લેતા હૈ। ઇસ સુખ ઔર દુઃખ રૂપ દ્વન્દ કો દૂર્વા-યુગ્મ સે સમર્પણ કિયા જાતા હૈ। હોમ કે અવસર પર તીન દૂર્વાઓં કા ગ્રહણ ઇસ તાત્પર્ય કા અવગમક હૈ – આવણ, કાર્મણ ઔર માયિક રૂપી તીન મલોં કો ભસ્મીભૂત કરના।
ઇસકે સમ્બન્ધ મેં પુરાણ મેં એક કથા કા ઉલ્લેખ મિલતા હૈ – ‘‘એક સમય પૃથ્વી પર અનલાસુર નામક રાક્ષસ ને ભયંકર ઉત્પાત મચા રખા થા। ઉસકા અત્યાચાર પૃથ્વી કે સાથ-સાથ સ્વર્ગ ઔર પાતાલ તક ફૈલને લગા થા। વહ ભગવદ્ ભક્તિ વ ઈશ્વર આરાધના કરને વાલે ઋષિ-મુનિયોં ઔર નિર્દોષ લાગોં કો જિન્દા નિગલ જાતા થા। દેવરાજ ઇન્દ્ર ને ઉસસે કઈ બાર યુદ્ધ કિયા, લેકિન ઉન્હેં હમેશા પરાજિત હોના પડા। અનલાસુર સે ત્રસ્ત હોકર સમસ્ત દેવતા ભગવાન્ શિવ કે પાસ ગએ। ઉન્હોંને બતાયા કિ ઉસે સિર્ફ ગણેશજી હી ખત્મ કર સકતે હૈં, ક્યોંકિ ઉનકા પેટ બડા હૈ ઇસલિયે વે ઉસકો પૂરા નિગલ લેંગે। ઇસ પર દેવતાઓં ને ગણેશ કી સ્તુતિ કર ઉન્હેં પ્રસન્ન કિયા। ગણેશજી ને અનલાસુર કા પીછા કિયા ઔર ઉસે નિગલ ગએ। ઇસસે ઉનકે પેટ મેં કાફી જલન હોને લગી। અનેક ઉપાય કિએ ગએ, લેકિન જ્વાલા શાંત નહીં હુઈ। જબ કશ્યપ ઋષિ કો યહ બાત માલૂમ હુઈ, તો વે તુરન્ત કૈલાશ ગયે ઔર 21 દૂર્વા એકત્રિત કર એક ગાંઠ તૈયાર કર ગણેશજી કો ખિલાઈ, જિસસે ઉનકે પેટ કી જ્વાલા તુરન્ત શાંત હો ગઈ।

શમી-વૃક્ષ કો ‘વહ્નિવૃક્ષ’ ભી કહતે હૈં। વહ્નિપત્ર ગણપતિ કે લિયે પ્રિય વસ્તુ હૈ। ક ટ પ આદિ શાસ્ત્ર સે વ સંખ્યા 4 હ્નિઃ 0। શિક્ષા-ગ્રન્થોં મેં ‘હ્નિ’ અક્ષર કો હ્નિ હ્મ કે રૂપ મેં ઉચ્ચારણ કે લિયે વ્યવસ્થા મિલતી હૈ। અતઃ ‘હ્નિ’ કા 0 શુન્ય અંક હૈ। યહ શિવ કા દ્યોતક હૈ। ‘ચત્વારી વાક્યપરિમિતાપદાનિ’ – પરા, પશ્યન્તી, મધ્યમા ઔર વૈખરી કી 4 સંખ્યા કા પરિચાયક હૈ। શિક્ષા-ગ્રન્થોં મેં શબ્દ કે મૂલાધાર સે નિકલકર મૂર્ધા, કણ્ઠ ઔર તાલ્વાદિકોં સે સમ્બદ્ધ હોકર મુખ સે નિકલને કા પ્રકાર લિખા હૈ। યહાઁ જ્ઞાતવ્ય હૈ કિ ભૂતતત્ત્વરૂપી ગણેશ કા મૂલાધાર સ્થાન હૈ। ઇસ પ્રકાર જાનકર વહ્નિપત્ર સે વિનાયક કો પૂજને સે જીવ બ્રહ્મભાવ કો પ્રાપ્ત કર સકતા હૈ।

શ્રીગણેશજી કો ‘મોદકપ્રિય’ કહા જાતા હૈ। વે અપને એક હાથ મેં મોદક પૂર્ણ પાત્ર રખતે હૈં। ‘મન્ત્ર મહાર્ણવ’ મેં ઉન્મત્ત ઉચ્છિષ્ટગણપતિ કા વર્ણન હૈ -
ચતુર્ભુજં રક્તતનું ત્રિનેત્રં પાશંકુશૌ મોદકપાત્રદન્તૌ।
કરૈર્દધાનં સરસીરૂહસ્થમુન્મત્તમુચ્છિષ્ટગણેશમીડે।।

‘મન્ત્ર મહાર્ણવ’ મેં એક ધ્યાન મેં શ્રીગણેશ કી સૂઁડ કે અગ્રભાગ પર મોદક ભૂષિત હૈ -
કવષાણાકુંશાવક્ષસૂત્રં ચ પાશં દધાનં કરૈર્મોદકં પુષ્કરેણ।
સ્વપત્ન્યા યુતં હેમભૂષામ્બરાઢ્યં ગણેશં સમુદ્યદ્દિનેશાભમીડે।।
મોદક કો મહાબુદ્ધિ કા પ્રતીક બતાયા ગયા હૈ। ‘એલીમેંટસ આૅફ આઇકોનોગ્રાફી’ મેં ઉલ્લેખ હૈ કિ ત્રિવેન્દ્રમ્ મેં સ્થાપિત કેવલ ગણપતિ મૂર્તિ કે હાથોં મેં અંકુશ, પાશ, મોદક ઔર દાઁત શોભિત હૈ। મોદક આગે કે બાઁયે હાથ મેં સુશોભિત હૈ। મોદક ધારી ગણેશ કા ચિત્રણ હૈ -
…………………………………………રૂપમાદધે।
ચતુર્ભુજં મહાકાયં મુકુટાટોપમસ્તકમ્।
પરશું કમલં માલાં મોદકાનાવહત્।। (ગણેશપુ., ઉપા. 21। 22)
હિમાચલ ને ભગવતી પાર્વતી કો શ્રીગણેશ કા ધ્યાન કરને કી જો વિધિ બતાયી હૈ, ઉસમેં ઉન્હોનેં મોદક કા ઉલ્લેખ કિયા હૈ -
એકદન્તં શૂપકર્ણં ગજવક્ત્રં ચતુર્ભુંજં।।
પાશાંકુશધરં દેવં મોકાન્ બિભ્રતં કરૈ। (ગણેશપુ., ઉપા. 49। 21-22)

પદ્મપુરાણ કે અનુસાર (સૃષ્ટિખણ્ડ 61। 1 સે 63। 11) – એક દિન વ્યાસજી કે શિષ્ય મહામુનિ સંજય ને અપને ગુરૂદેવ કો પ્રણામ કરકે પ્રશ્ન કિયા કિ ગુરૂદેવ! આપ મુઝે દેવતાઓં કે પૂજન કા સુનિશ્ચિત ક્રમ બતલાઇયે। પ્રતિદિન કી પૂજા મેં સબસે પહલે કિસકા પૂજન કરના ચાહિયે ? તબ વ્યાસજી ને કહા – સંજય વિઘ્નોં કો દૂર કરને કે લિયે સર્વપ્રથમ ગણેશજી કી પૂજા કરની ચાહિયે। પૂર્વકાલ મેં પાર્વતી દેવી કો દેવતાઓં ને અમૃત સે તૈયાર કિયા હુઆ એક દિવ્ય મોદક દિયા। મોદક દેખકર દોનોં બાલક (સ્કન્દ તથા ગણેશ) માતા સે માઁગને લગે। તબ માતા ને મોદક કે પ્રભાવોં કા વર્ણન કર કહા કિ તુમમેં સે જો ધર્માચરણ કે દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરકે આયેગા, ઉસી કો મૈં યહ મોદક દૂઁગી।
માતા કી ઐસી બાત સુનકર સ્કન્દ મયૂર પર આરૂઢ હો મુહૂર્તભર મેં સબ તીર્થોં કી સ્ન્નાન કર લિયા। ઇધર લમ્બોદરધારી ગણેશજી માતા-પિતા કી પરિક્રમા કરકે પિતાજી કે સમ્મુખ ખડે હો ગયે। તબ પાર્વતીજી ને કહા- સમસ્ત તીર્થોં મેં કિયા હુઆ સ્ન્નાન, સમ્પૂર્ણ દેવતાઓં કો કિયા હુઆ નમસ્કાર, સબ યજ્ઞોં કા અનુષ્ઠાન તથા સબ પ્રકાર કે વ્રત, મન્ત્ર, યોગ ઔર સંયમ કા પાલન- યે સભી સાધન માતા-પિતા કે પૂજન કે સોલહવેં અંશ કે બરાબર ભી નહીં હો સકતે। ઇસલિયે યહ ગણેશ સૈકડોં પુત્રોં ઔર સૈકડોં ગણોં સે ભી બઢકર હૈ। અતઃ દેવતાઓં કા બનાયા હુઆ યહ મોદક મૈં ગણેશ કો હી અર્પણ કરતી હૂઁ। માતા-પિતા કી ભક્તિ કે કારણ હી ઇસકી પ્રત્યેક યજ્ઞ મેં સબસે પહલે પૂજા હોગી। તત્પશ્ચાત્ મહાદેવજી બોલે- ઇસ ગણેશ કે હી અગ્રપૂજન સે સમ્પૂર્ણ દેવતા પ્રસન્ન હોં।
ગણપત્યથર્વશીર્ષ મેં લિખા હૈ -
‘‘યો દૂર્વાકુંરૈર્યજતિ સ વૈશ્રવણોપમો ભવતિ। યો લાજૈર્યજતિ સ યશોવાન્ ભવતિ, સ મેધાવાન્ ભવતિ। યો મોદકસહસ્ત્રેણ યજતિ સ વાંછિતફલમવાપ્નોતિ।……………….’’
અર્થાત્ ‘જો દૂર્વાકુંરોં દ્વારા યજન કરતા હૈ, વહ કુબેર કે સમાન હો જાતા હૈ। જો લાજા (ધાન-લાઈ) કે દ્વારા યજન કરતા હૈ, વહ યશસ્વી હોતા હૈ, મેધાવાન્ હોતા હૈ। જો સહસ્ત્ર (હજાર) મોદકોં કે દ્વારા યજન કરતા હૈ, વહ મનોવાંછિત ફલ પ્રાપ્ત કરતા હૈ।’ શ્રી ગણપતિ કી દૂર્વાકુંર સે પ્રિયતા તથા મોદકપ્રિયતા કો પ્રદર્શિત કરતા હૈ।
દેવતાઓં ને મોદકોં સે વિઘ્નરાજ ગણેશ કી પૂજા કી થી-
‘લડ્ડુકૈશ્ચ તતો દેવૈર્વિઘ્નનાથસ્સમર્ચિતઃ।। (સ્કન્દપુ., અવન્તી. 36। 1)
ઉપરોક્ત પૌરાણિક આખ્યાન સે ગણેશ જી કી મોદકપ્રિયતા કી પુષ્ટિ હોતી હૈ।
ગણેશજી કો મોદક યાની લડ્ડૂ કાફી પ્રિય હૈં। ઇનકે બિના ગણેશજી કી પૂજા અધૂરી હી માની જાતી હૈ। ગોસ્વામી તુલસીદાસજી ને વિનય પત્રિકા – 1 મેં કહા હૈ -
ગાઇયે ગનપતિ જગબંદન। સંકર-સુવન ભવાની-નંદન।।
સિદ્ધિ-સદન ગજ બદન વિનાયક। કૃપા-સિંધુ સુન્દર સબ લાયક।।
મોદકપ્રિય મુદ મંગલદાતા। વિદ્યા વારિધિ બુદ્ધિ વિધાતા।।
શ્રીજ્ઞાનેશ્વરજી ને શબ્દબ્રહ્મ ગણેશ કે રૂપ-વર્ણન મેં ઉનકે હાથ મેં શોભિત મોદક કો પરમ મધુર અદ્વૈત વેદાન્ત કા રૂપક બતાયા હૈ -
‘વેદાન્તુ તો મહારસુ। મોદક મિરવે।’ (જ્ઞાનેશ્વરી 1। 11)
પ્રસિદ્ધ શ્રીગણેશ આરતી મેં જન-જન ગાતા હૈ – ‘…………..લડુવન કા ભોગ લગે સંત કરે સેવા।’
પં. શ્રીપટ્ટાભિરામ શાસ્ત્રી, મીમાંસાચાર્ય ને કલ્યાણ શ્રીગણેશ અંક વર્ષ 48 અંક 1 પૃષ્ઠ 151-152 પર ગણેશજી કો દૂર્વા, શમીપત્ર તથા મોદક ચઢાને કા રહસ્ય કી અત્યન્ત સુન્દર વ્યાખ્યા કી હૈ -
‘………………મોદ-આનન્દ હી મોદક હૈ -‘આનન્દો મોદઃ પ્રમોદઃ’ શ્રુતિ હૈ। ઇસકા પરિચાયક હૈ – ‘મોદક’। મોદક કા નિર્માણ દો-તીન પ્રકાર સે હોતા હૈ। કઈ લોગ બેસન કો ભૂઁજકર ચીની કી ચાસની બનાકર લડ્ડૂ બનાતે હૈં। ઇસકો ‘મોદક’ કહતે હૈં। યહ મૂઁગ કે આટે સે ભી બનાયા જાતા હૈ। કતિપય લોગ ગરી યા નારિયલ કે ચૂર્ણ કો ગુડ-પાક કર, ગેહૂઁ, જૌ યા ચાવલ સે આટે કો સાનકર કવચ બનાકર, ઉસમેં સિદ્ધ ગુડપાક કો થોડા રખકર ઘી મેં તલ લેતે હૈં યા વાષ્પ સે પકાતે હૈં। આટે કે કવચ મેં જિસ ગુડપાક કો રખતે હૈં, ઉસકા ‘પૂર્ણમ્’ નામ હૈ। ‘પૂર્ણમ્’ સે 51 સંખ્યા નિકલતી હૈ। યહ સંખ્યા અકારાદિ 51 અક્ષરોં કી પરિચાયિકા હૈ। યહી તન્ત્રશાસ્ત્ર મેં ‘માતૃકા’ કહલાતી હૈ। ‘ન ક્ષરજીતિ અક્ષરમ્’ – નાશરહિત પરિપૂર્ણ સચ્ચિદાનન્દ બ્રહ્મશક્તિ કા યહ દ્યોતક હૈ। પૂર્ણ બ્રહ્મતત્ત્વ માયા સે આચ્છાદિત હોને સે વહ દીખતા નહીં, યહ હમેં ‘મોદક’ સિખલાતા હૈ। ગુડપાક આનન્દપ્રદ હૈ। ઉસકો આટે કા કવચ છિપાતા હૈ। વહ આસ્વાદ સે હી ગમ્ય હૈ, ઇસી પ્રકાર બ્રહ્મતત્ત્વ સ્વાનુભવૈક-ગમ્ય હૈ। વિનાયક ભગવાન્ કે હાથ મેં ઇસ મોદક કો રખતે હૈં તો વે સ્વાધીનમાય, સ્વાધીનપ્રપંચ આદિ શબ્દોં મેં વ્યવહૃત હોતે હૈ।

Saturday, May 21, 2011

શ્રી ગણેશ અષ્ટોતર નામાવલિ



શ્રીગણેશાય નમઃ

ૐ અકલ્મષાય નમઃ ।

ૐ અગ્નિગર્ભચ્ચિદે નમઃ ।

ૐ અગ્રણ્યે નમઃ ।

ૐ અજાય નમઃ ।

ૐ અદ્ભુતમૂર્તિમતે નમઃ ।

ૐ અધ્યક્ક્ષાય નમઃ ।

ૐ અનેકાચિતાય નમઃ ।

ૐ અવ્યક્તમૂર્તયે નમઃ ।

ૐ અવ્યયાય નમઃ ।

ૐ અવ્યયાય નમઃ ।

ૐ આશ્રિતાય નમઃ ।

ૐ ઇન્દ્રશ્રીપ્રદાય નમઃ ।

ૐ ઇક્ષુચાપધૃતે નમઃ ।

ૐ ઉત્પલકરાય નમઃ ।

ૐ એકદન્તાય નમઃ ।

ૐ કલિકલ્મષનાશનાય નમઃ ।

ૐ કાન્તાય નમઃ ।

ૐ કામિને નમઃ ।

ૐ કાલાય નમઃ ।

ૐ કુલાદ્રિભેત્ત્રે નમઃ ।

ૐ કૃતિને નમઃ ।

ૐ કૈવલ્યશુખદાય નમઃ ।

ૐ ગજાનનાય નમઃ ।

ૐ ગણેશ્વરાય નમઃ ।

ૐ ગતિને નમઃ ।

ૐ ગુણાતીતાય નમઃ ।

ૐ ગૌરીપુત્રાય નમઃ ।

ૐ ગ્રહપતયે નમઃ ।

ૐ ચક્રિણે નમઃ ।

ૐ ચણ્ડાય નમઃ ।

ૐ ચતુરાય નમઃ ।

 ૐ ચતુર્બાહવે નમઃ ।

ૐ ચતુર્મૂર્તિને નમઃ ।

ૐ ચન્દ્રચૂડામણ્યે નમઃ ।

ૐ જટિલાય નમઃ ।

ૐ તુષ્ટાય નમઃ ।

ૐ દયાયુતાય નમઃ ।

ૐ દક્ષાય નમઃ ।

ૐ દાન્તાય નમઃ ।

ૐ દૂર્વાબિલ્વપ્રિયાય નમઃ ।

ૐ દેવાય નમઃ ।

ૐ દ્વિજપ્રિયાય નમઃ ।

ૐ દ્વૈમાત્રેએયાય નમઃ ।

ૐ ધીરાય નમઃ ।

ૐ નાગરાજયજ્ઞોપવીતવતે નમઃ ।

ૐ નિરઙ્જનાય નમઃ ।

ૐ પરસ્મૈ નમઃ ।

ૐ પાપહારિણે નમઃ ।

ૐ પાશાંકુશધરાય નમઃ ।

ૐ પૂતાય નમઃ ।

ૐ પ્રમત્તાદૈત્યભયતાય નમઃ ।

ૐ પ્રસન્નાત્મને નમઃ ।

ૐ બીજાપૂરફલાસક્તાય નમઃ ।

ૐ બુદ્ધિપ્રિયાય નમઃ ।

ૐ બ્રહ્મચારિણે નમઃ ।

ૐ બ્રહ્મદ્વેષવિવર્જિતાય નમઃ ।

ૐ બ્રહ્મવિદુત્તમાય નમઃ ।

ૐ ભક્તવાઞ્છિતદાયકાય નમઃ ।

ૐ ભક્તવિઘ્નવિનાશનાય નમઃ ।

ૐ ભક્તિપ્રિયાય નમઃ ।

ૐ માયિને નમઃ ।

ૐ મુનિસ્તુત્યાય નમઃ ।

ૐ મૂષિકવાહનાય નમઃ ।

ૐ રમાર્ચિતાય નમઃ ।

 ૐ લંબોદરાય નમઃ ।

ૐ વરદાય નમઃ ।

ૐ વાગીશાય નમઃ ।

ૐ વાણીપ્રદાય નમઃ ।

ૐ વિઘ્નરાજાય નમઃ ।

ૐ વિધયે નમઃ ।

ૐ વિનાયકાય નમઃ ।

ૐ વિભુદેશ્વરાય નમઃ ।

ૐ વીતભયાય નમઃ ।

ૐ શક્તિસમ્યુતાય નમઃ ।

ૐ શાન્તાય નમઃ ।

ૐ શાશ્વતાય નમઃ ।

ૐ શિવાય નમઃ ।

ૐ શુદ્ધાય નમઃ ।

ૐ શૂર્પકર્ણાય નમઃ ।

ૐ શૈલેન્દ્રતનુજોત્સઙ્ગકેલનોત્સુકમાનસાય નમઃ ।

ૐ શ્રીકણ્ઠાય નમઃ ।

ૐ શ્રીકરાય નમઃ ।

ૐ શ્રીદાય નમઃ ।

ૐ શ્રીપ્રતયે નમઃ ।

ૐ સચ્ચિદાનન્દવિગ્રહાય નમઃ ।

ૐ સમસ્તજગદાધારાય નમઃ ।

ૐ સમાહિતાય નમઃ ।

ૐ સર્વતનયાય નમઃ ।

ૐ સર્વરીપ્રિયાય નમઃ ।

ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ ।

ૐ સર્વસિદ્ધિપ્રદાયકાય નમઃ ।

ૐ સર્વાત્મકાય નમઃ ।

ૐ સામઘોષપ્રિયાય નમઃ ।

ૐ સિદ્ધાર્ચિતપદાંબુજાય નમઃ ।

ૐ સિદ્ધિદાયકાય નમઃ ।

ૐ સૃષ્ટિકર્ત્રે નમઃ ।

ૐ સોમસૂર્યાગ્નિલોચનાય નમઃ ।

ૐ સૌમ્યાય નમઃ ।

ૐ સ્કન્દાગ્રજાય નમઃ ।

ૐ સ્તુતિહર્ષિતાય નમઃ ।

ૐ સ્થુલકણ્ઠાય નમઃ ।


ૐ સ્થુલતુણ્ડાય નમઃ ।

ૐ સ્વયંકર્ત્રે નમઃ ।

ૐ સ્વયંસિદ્ધાય નમઃ ।

ૐ સ્વલાવણ્યસુતાસારજિતમન્મથવિગ્રહાય નમઃ ।

ૐ હરયે નમઃ ।

ૐ હૄષ્ઠાય નમઃ ।

ૐ જ્ઞાનિને નમઃ ।
॥ ઇતિ શ્રી વિનાયક અષ્ટોત્તરશત નામાવલી સંપૂર્ણમ્ ॥

ધનની પ્રાપ્તિને માટે



અમીર હોય કે ગરીબ દરેકને પોતાની પાસે છે તેનાથી પણ વધારે ધન અને આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવી છે. આ માટે લોકો મંત્ર, જપ, સાધના, પૂજા, ઉપાસના વગેરે કરે છે. અહીં આપેલા ઉપાયો કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી ધનપ્રાપ્તિમાં સરળતા રહે છે.

* ધનલક્ષ્મીની કૃપાને માટે

દરેક શુક્રવારે કોઈ પણ જાણીતા લક્ષ્મી-નારાયણ મંદિરમાં જઈને સુગંધિત ચંદન વગેરેની અગરબત્તી અર્પણ કરવી. આ પ્રયોગ થકી આપના પર શ્રી ધનલક્ષ્મીની કૃપા વરસતી રહેશે.

* આર્થિક લાભને માટે

કોઈ પણ માસના શુક્લ (સુદ) પક્ષના પ્રથમ શુક્રવારથી આ પ્રયોગ આરંભ કરી સતત ત્રણ શુક્રવાર સુધી કરવો. કોઈ પણ જૂના લક્ષ્મી નારાયણ મંદિરમાં સંધ્યાકાળે કોઈ નવ વર્ષથી ઓછી વયની અગિયાર કન્યાઓને ખીરની સાથે મિશ્રીનું ભોજન કરાવવું તથા તેને ઉપહારમાં લાલ વસ્ત્રનું દાન કરવું. આ ઉપાયથી તરત જ આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે.

* ધનના અભાવના ઉપાયને માટે

સ્નાન કર્યા પછી શ્વેત સૂતરનું વસ્ત્ર ધારણ કરીને શ્વેત ઊનમાંથી બનાવાયેલા આસન પર બેસવું. મુખ ઉત્તર દિશા તરફ રાખવું. તે પછી લાલ રંગના મણકામાંથી બનાવેલ માળાથી આપેલા મંત્રનો જપ કરવો. આ મંત્રની ચાલીસ માળા ધનતેરસે, બેતાળીસ માળા કાળી ચૌદશે અને તેંતાળીસ માળા દીપાવલીની સંધ્યાએ જપ કરવી. આ પ્રયોગથી ધનનો અભાવ ક્યારેય નડશે નહીં.

ઓમ હ્રીં શ્રીં ક્લીં કૌં ઓમ ઘંટાકર્ણ મહાવીર

લક્ષ્મી પૂરય પૂરય સુખ સૌભાગ્યં કુરુ કુરુ સ્વાહા!


* ધનની પ્રાપ્તિને માટે

જો નાણાં ક્યાંય પણ ફસાઈ ગયાં હોય એટલે કે આપનાં નાણાં લઇને આપતા ન હોય તો આનાકાની વખતે અંધારું થતાં એક ગોમતી ચક્ર લઈ કોઈ ચકલા તરફ જવું. ત્યાં એક નાનો ખાડો કરીને તે વ્યક્તિનું નામ સ્મરણ કરતાં કરતાં આ ગોમતી ચક્ર તેમાં દાટી દેવું. આ પ્રયોગથી થોડાક સમયમાં તે ધન પરત આવી જશે.

* ધન-વૈભવની વૃદ્ધિને માટે

અબાબીલની ડાળી આંખને સૂકવીને તે સોનાની વીંટીમાં ચઢાવીને ડાબી હાથની ડાબી આંગળીમાં ધારણ કરવાથી ધન-વૈભવમાં વૃદ્ધિ થાય છે.

* ધનની વૃદ્ધિને માટે

પુષ્પ નક્ષત્રમાં વિધિવત રીતે મેળવેલ શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં મૂકી તેને ધૂપાદિ ભગવાન સદાશિવનું ધ્યાન કરતાં કરતાં શ્રદ્ધાભાવપૂર્વક તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ જરૂર થાય છે.

* ધનની વૃદ્ધિ માટે

બેંકમાં જ્યારે પણ રૂપિયા જમા કરાવવા જવાય તે વખતે પશ્ચિમ મુખી થઈને કાર્ય કરવું તથા માનસિકરૂપે મા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો જપ અવશ્ય કરવો. જો લક્ષ્મીનો કોઈ મંત્ર જપ યાદ ન હોય તો આપેલા મંત્રનો જપ કરવો. આ પ્રયોગથી ધન સદા વધતું રહે છે.

ઓમ શ્રીં શ્રીં શ્રીં

* ધનના લાભને માટે

પીપળાનાં પાન પર ‘રામ’ શબ્દ લખીને તેમજ કંઈક મીઠાઈ મૂકીને તે હનુમાનજી મંદિરે જઈ ચઢાવી આવવું. આ પ્રયોગથી અવશ્ય ધનનો લાભ થશે. આ ઉપરાંત દરરોજ પ્રાતઃકાળે લક્ષ્મીજીને લાલ પુષ્પ અર્પણ કરી દૂધમાંથી બનાવેલ મિષ્ટાન્નનો ભોગ ધરાવવા થકી અવશ્ય ધનનો લાભ થશે.

* તિજોરી ધનનથી ભરેલી રહે તે માટે

શનિવારના દિવસે પીપળાનું એક અખંડિત પાન તોડી લાવી તેને ગંગાજળ વડે ધોઈ નાખી તેના ઉપર હળદર તથા દહીંને ઘોળી પોતાના ડાબા હાથની અનામિકા આંગળી દ્વારા એક વર્ગની અંદર ‘હ્રીં’ લખવું. તે પછી દૂધ-દીપ બતાવી તે પાન વાળીને પોતાના ધનની તિજોરીમાં મૂકવું. દરેક શનિવારે પૂજા સાથે આ પાન બદલતા રહેવું. આપની તિજોરી કદાપિ ધનથી ખાલી રહેશે નહીં. જૂનું પાન ઘરની બહાર કોઈ પવિત્ર સ્થળ પર મૂકી આવવું.

* આકસ્મિક ધનલાભ માટે

મરિયાના પાંચ દાણા પોતાના માથા પર સાત વખત ઉતારીને ચાર દાણા ચારેય દિશાઓમાં ફેંકી દેવા તથા પાંચમા દાણાને આકાશ તરફ ઉછાળી નાખવો. આ પ્રયોગથી અવશ્ય આકસ્મિક ધનલાભ થશે.

* ધનની વૃદ્ધિ માટે

ધનની તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરી તેના પર મુંજા વનસ્પતિનાં બીજ મૂકવાથી ધનની વૃદ્ધિ અવશ્ય થાય છે.

કોઈ પણ માસના પ્રથમ ગુરુવારે ત્રણ અભિમંત્રિત ગોમતી ચક્ર, ત્રણ ધનકારક પીળી કોડિયો તથા હળદરની ત્રણ ગાંઠોને એકી સાથે કોઈ પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થશે.

* દીપાવલીની રાત્રિએ એક મોતી, શંખ યા દક્ષિણાવર્ણી શંખનું પૂજન દીપાવલીમાં પૂજન સાથે કરવું. પછી લક્ષ્મી મંત્રની પાંચ માળાનો જપ કરવો. આ શંખને પૂજાના સ્થાને જ મૂકવો. આગલા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી લાલ આસન પર બેસીને પોતાની સામે આ શંખને મૂકીને લક્ષ્મી મંત્રનો જપ કરવો. દરેક મંત્રના જપ પછી આખા ચોખાના દાણા શંખમાં પધરાવવા. આમ દરરોજ મંત્ર જપ કરવા.

જ્યાં સુધી શંખ ચોખાના દાણાથી ભરાઈ રહે નહીં ત્યાં સુધી લક્ષ્મી મંત્રનો જપ કરતા રહેવું. જે દિવસે શંખ ચોખાથી ભરાઈ રહે તે દિવસે સાંજે એક નવ વર્ષથી ઓછી વયની પાંચ કન્યાઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણ આપી વિદાય કરવાં. પછી આ શંખને લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકવો. જ્યાં સુધી આ પ્રયોગ પૂરો કરાય તેનાથી આગલા દિવસથી સતત ચાલીસ દિવસો સુધી તિજોરીમાં ધૂપ અવશ્ય કરવો. આ પ્રયોગથી લક્ષ્મી સ્થાયીરૂપે વાસ કરે છે.